બિઝનેસ / અંબાણીનો Jio જેવો ધમાકેદાર પ્લાન, લોકોને ખરીદી કરવા ક્રેડિટ કાર્ડ વગર પૈસા આપવાનું વિચારી રહ્યાં છે

Mukesh Ambani plans to jump in the credit card sector along with Wallmart owned Flipcart

ભારતમાં SBI કાર્ડસનો IPO બહાર આવી રહ્યો છે જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવામાં મુકેશ અંબાણી અને ભારતની રીટેલ કંપની ફ્લિપકાર્ટ દેશમાં ક્રેડિટ સિસ્ટમનો લાભ 3 કરોડ નાના વેપારીઓ, બેંકો અને ગ્રાહકો એમ ત્રણેય લઇ શકે તે માટે એક યોજના ઘડી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ