સિદ્ધિ / Jioના પ્રતાપે મુકેશ અંબાણીએ નેટવર્થમાં વૉરેન બફેટને પણ પાછળ છોડ્યાં, 2 અબજ ડોલર સંપત્તિ વધી

mukesh ambani overtakes warren buffett to become world 7th richest

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના ચૅરમેન મુકેશ અંબાણીની સંપત્તિ 2 અબજ ડૉલર વધીને 70.10 અબજ ડૉલર પર પહોંચી ગઈ છે. આ સાથે મુકેશ અંબાણી હવે ફોર્બ્સ બિલિયોનેર ઈન્ડેક્સમાં વૉરેન બફેટને પાછળ છોડી દીધાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ