બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / અંબાણીએ નાની વહૂ રાધિકાને શું શું ભેટ આપી? દરેકની કિંમત જાણીને આંખો ફાટી જ રહેશે

photo-story

4 ફોટો ગેલેરી

મનોરંજન / અંબાણીએ નાની વહૂ રાધિકાને શું શું ભેટ આપી? દરેકની કિંમત જાણીને આંખો ફાટી જ રહેશે

Last Updated: 08:43 PM, 16 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભારત અને વિદેશના મોટા ઉદ્યોગપતિઓ, સેલેબ્સ, રાજકીય અને રમતગમતની હસ્તીઓએ હાજરી આપી હતી. આ લગ્નના ઘણા અંદરના વીડિયો સામે આવી રહ્યા છે જેમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરની અંદરનો સુંદર નજારો જોવા મળ્યો હતો. પરંતુ ઘણા લોકોના મનમાં આ સવાલ ઉઠી રહ્યો છે કે નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ તેમની વહુને શું ભેટ આપી? તો ચાલો તમને જણાવીએ કે રાધિકાને તેના સાસરિયાઓ તરફથી લગ્નની કઈ ખાસ ભેટ મળી છે.

1/4

photoStories-logo

1. આલીશાન વિલા આપ્યો ગીફ્ટમાં

નીતા અંબાણીએ રાધિકા અને પુત્ર અનંતને દુબઈ નજીક પામ જુમેરાહમાં બનેલો આલીશાન વિલા લગ્નની ભેટ તરીકે આપ્યો છે. આ વિલા દુબઈ નજીકના પોશ વિસ્તારમાં છે. પામ જુમેરાહમાં બનેલા આ વિલાની કિંમત લગભગ 640 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ વિલામાં લગભગ 10 બેડરૂમ અને એક પ્રાઈવેટ બીચ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. 5 કરોડની કાર આપી ગિફ્ટ

અંબાણી પરિવારના દરેક સભ્ય પાસે કારનું ઉત્તમ કલેક્શન છે. પરંતુ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ પુત્ર અનંતને લગ્નની ભેટ તરીકે બેન્ટલી કોન્ટિનેંટલ જીટીસી સ્પીડ કાર આપી છે. આ કારની કિંમત 5 કરોડ 42 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. 21 કરોડ 70 લાખ રૂપિયાની ગિફ્ટ

નીતા અંબાણીએ નવી દુલ્હનને કસ્ટમ મેડ જ્વેલરી અને કાર્ટિયર બ્રોચ આપ્યા છે. આ કિંમતી ભેટની કિંમત અંદાજે 21 કરોડ 70 લાખ રૂપિયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. ચોકર નેકલેસ આપ્યો

આ બધા સિવાય નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ અંબાણી પરિવારની નાની વહુ રાધિકાને મોતી અને ડાયમંડ વેડિંગ ચોકર નેકલેસ પણ આપ્યો છે. જેની ભારતીય ચલણમાં કિંમત અંદાજે 108 કરોડ રૂપિયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Wedding gift ambani wedding annat and radhika

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ