સુંદર અંદાજ / અંબાણીએ થનારી પુત્રવધૂ માટે ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું, જુઓ કેટલો સરસ ડાન્સ કરે છે રાધિકા મર્ચન્ટ

mukesh ambani nita ambani radhika merchant arangetram ceremony viral video

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ જિયો વર્લ્ડ સેન્ટરમાં એક ખાસ અરંગેત્રમ સેરેમનીનું આયોજન કર્યુ. અંબાણી પરિવારે આ સેરેમની પોતાની ભાવિ વહૂ રાધિકા મર્ચન્ટ માટે રાખી. રાધિકા મર્ચન્ટ એક ક્લાસિકલ ડાન્સર છે. તેમણે પહેલી વખત સ્ટેજ પર પર્ફોમ કર્યુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ