નુકસાન / એશિયાના સૌથી મોટા ધનકુબેરનું ટાઇટલ ગુમાવ્યા બાદ મુકેશ અંબાણીને લાગી શકે છે વધુ મોટો ઝટકો 

Mukesh Ambani may face bigger setback after losing Asia's richest man title

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી હાલમાં વિશ્વના સૌથી વધુ અમીરોની યાદીમાં ૧૩ માં સ્થાન પર આવી ગયા છે. તે એશિયાના સૌથી વધુ ધનવાનનો તાજ પણ ગુમાવી ચૂક્યા છે અને હવે ભારતમાં તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું પણ મોખરાનું સ્થાન હવે જોખમમાં દેખાઈ રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ