ઇન્ડસ્ટ્રી / હવે બાળકો માટે રમકડાં બનાવશે મુકેશ અંબાણી, આ કંપની ખરીદવાની તૈયારીમાં રિલાયન્સ

mukesh ambani may buy british toy company hemleys

હેમલીઝની પાસે દુનિયાભરમાં 130 સ્ટોર છે, એમાંથી ભારતમાં 87 છે. ડિસેમ્બર 2018માં હેમલીઝને 92 લાખ પાઉન્ડનું નુકસાન થયું. એક વર્ષ પહેલા કંપનીને 17 લાખ પાઉન્ડનો નફો થયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ