ભવિષ્યવાણી / મુકેશ અંબાણીને વધુ માલામાલ કરી દેશે આ નવો કારોબાર, અમેરિકાની રિસર્ચ ફર્મે કરી મોટી ભવિષ્યવાણી

mukesh ambani may become more riches by new green energy business

મુકેશ અંબાણીએ ગ્રીન એનર્જી સેક્ટરમાં ઉતરવાની સાથે જામનગરમાં 4 ગીગા ફેક્ટ્રી લગાવવાની જાહેરાત કરી છે. આ સેક્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રી આવનારા 3 વર્ષમાં 75 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ