એન્ટિલીયા કેસમાં નવો વળાંક / અંબાણીના ઘરની બહાર મળેલી સંદિગ્ધ કારના માલિક મનસુખ હિરેને આત્મહત્યા કરતા ચકચાર

mukesh ambani house explosive case scorpio owner body found

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત આવાસ એન્ટિલિયાની બહાર પાર્ક કરાયેલી સંદિગ્ધ સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેન  મરેલી હાલતમાં મળી આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ