જામનગર / મોટાં સમાચાર : મુકેશ અંબાણીએ રિલાયન્સ કંપનીના 2 ભાગલા પાડ્યા

mukesh ambani got shareholders and creditors nod for reliance o2c limited jamnagar

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે શુક્રવારે કહ્યું કે, તેમણે પોતાના તેલ-રસાયણ(Oil to Chemical) બિઝનેસને અલગ એકમ બનાવવા માટે શેરધારકો અને ધિરાણકર્તા પાસેથી મંજૂરી મળી ગઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ