BIG NEWS / મુકેશ અંબાણીને અપાઈ Z+ સિક્યોરિટી : IBના રિપોર્ટ બાદ ગૃહ મંત્રાલયનો નિર્ણય

mukesh ambani given z plus security home ministry decision after ib report

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર મુકેશ અંબાણીને હવે Z પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે

બ્રેકિંગ ન્યૂઝ