રોકાણ / સાઉદી અરબ અને અબૂ ધાબીથી પણ મોટું રોકાણ મેળવવાની તૈયારીમાં મુકેશ અંબાણી, થઈ શકે છે મોટી જાહેરાત

mukesh ambani firm reliance jio could get big investments through 3 middle east companies

ફેસુબક સહિત 5 વિદેશી કંપનીઓ પાસેથી મોટુ ફન્ડિંગ હાંસલ કરનારી મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોમાં હવે મધ્ય પૂર્વ દેશોના ટોપ 3 રોકાણકાર પૈસા લગાવી શકે છે. સૂત્રો મુજબ આ ત્રણેય સૉવરેન વેલ્થ ફન્ડ્સ સાથે કંપનીની વાતચીત ઘણી આગળ વધી ચૂકી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિજીટલ વેપારને આગળ વધારનારી કંપનીમાં જલ્દી જ રોકાણકારોની તરફથી મોટી મુડી રોકવાને લઇને એલાન થઇ શકે છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ