Cryptocurrency Bill / ક્રીપ્ટો કરન્સી વિષે મુકેશ અંબાણીએ જે કહ્યું તે ખરેખર જાણવા જેવુ, ભારતમાં રજૂ થનાર બિલ મુદ્દે આપ્યુ મોટું નિવેદન

mukesh ambani comments on block chain technology and cryptocurrency in india

ભારતમાં ક્રિપ્ટોકરન્સી બિલને લઈને મુકેશ અંબાણીએ મોટી વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતને પોતાનું ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અને તેનું રક્ષણ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ