બોલિવુડ / રાખી સાવંતની વ્હારે આવ્યા મુકેશ અંબાણી, માતાની સારવાર માટે લંબાવ્યો મદદનો હાથ

Mukesh Ambani came across for Rakhi Sawant extended a helping hand for mothers treatment

કેન્સર બાદ રાખી સાવંતના માતા બ્રેઈન ટ્યુમર સામે ઝઝુમી રહ્યા છે. હાલમાં જ રાખીએ માતાની બીમારીનું દુઃખ વ્યક્ત કર્યું છે. રાખીએ જણાવ્યું કે માતા ઓળખી નથી શકતી અને ખાઈ પણ નથી શકતી. 

બ્રેકિંગ ન્યૂઝ