OMG / ના હોય નહીં હકીકત છે! આ હોટલમાં એક રાત રોકાવાનું ભાડું 10 લાખ રૂપિયા, માલિક છે ગુજરાતી

mukesh ambani buys mandarin oriental new york in 98 million dollar deal

ભારતના સૌથી અમીર શખ્સ મુકેશ અંબાણીએ એક વર્ષથી પણ ઓછા સમયમાં બીજી આલિશાન હોટલની ખરીદી કરી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે ન્યુયોર્કના લક્ઝરી હોટલ મેન્ડારિન ઓરિએન્ટલને 9.815 કરોડ ડૉલરમાં ખરીદવા માટે એક કરાર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ