રિપોર્ટ / મુકેશ અંબાણીની સંપત્તિ વધી, દુનિયાના 5મા નંબરના અમીર બનતા આ વ્યક્તિના રેકિંગ પર આવ્યો ખતરો

mukesh ambani becomes worlds 5th richest person know the List OF other People

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં ફરી એક વાર મોટો વધારો થયો છે. આ વધારા બાદ તેઓ દુનિયાના 5મા નંબરના સૌથી અમીર કારોબારી બન્યા છે. ફોર્બ્સના રિયલ ટાઈમ નેટવર્થ અનુસાર મુકેશ અંબાણી 75 અરબ ડોલર (લગભગ 5.57 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ સાથે પાંચમા નંબરે પહોંચી ચૂક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ