બિઝનેસ / એક ડીલ કરી અને મુકેશ અંબાણી આ શખ્સને પછાડી બની ગયા એશિયામાં સૌથી ધનિક

Mukesh Ambani beats jack ma to become asias richest man after facebook jio deal

ફેસબુકે રિલાયન્સ Jioનો 9.99% હિસ્સો 5.7 અબજ ડોલરમાં (Facebook-Reliance Deal) ખરીદી લીધો છે. આ ડીલ બાદ મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. અત્યાર સુધી જેક મા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હતા પરંતુ મુકેશ અંબાણીએ તેમને પાછળ છોડી દીધા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ