મુંબઈ / મોટો ખુલાસોઃ અંબાણીના ઘરનું સરનામું પૂછનાર શંકાસ્પદ વ્યક્તિ નીકળ્યો ગુજરાતી, આ માટે જવું હતું એન્ટીલિયા

mukesh ambani antilia suspected gujarati person mumbai police arrested

દેશના સૌથી મોટા અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના ઘરનું એડ્રેસ પુછનાર શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં તે ગુજરાતી હોવાનું સામે આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ