બિઝનેસ વર્લ્ડ / અંબાણી પરિવારે લંડનમાં વસવાની વાત ફગાવી, પણ જાણો કયા કારણે ખરીદી 300 એકર જમીન

mukesh ambani and family have no plan to relocate in london reliance industries

રિલાયન્સ ગ્રુપના નિવેદન જારી કરવા અંબાણી પરિવારના લંડનમાં વસવા અને રહેવાના સમાચાર આધારહીન ગણાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ