પોલંપોલ / સુરતનું મુજલાવ ગામ માત્ર એક જર્જરિત બ્રિજને સહારે, શિક્ષણ ને હોસ્પિટલથી વંચિત

Mujlav villagers trouble in Surat district

ખાસ કરીને વર્ષાઋતુની શરૂઆતમાંજ દક્ષિણ ગુજરાત પર મેઘો વધારે મહેરબાન જણાઈ રહ્યો છે. જો કે તેનાં કારણે જ્યાં એક તરફ ખેતી માટે પાણીની ચિંતા ઘટી ગયેલી જણાય છે તો બીજી તરફ ધસમસતા પાણીનાં પ્રવાહમાં અનેક નાળા, લો લેવલ બ્રિજ, અને જર્જરિત બાંધકામો જવાબ દઈ રહ્યાં છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં અનેક નાગરિકો હાલાકીમાંથી પસાર થઈ રહ્યા છે. જોઈએ આ અહેવાલ. જો કે આ ભારે વરસાદમાં મજબૂતીના દાવા કરાતાં નદી પરના નાના પુલ, અને કોઝ વે ધોવાઈ ગયા છે જેના કારણને આવા સરકારી બાંધકામની મજબૂતાઈની પોકળતા છતી થઈ ગઈ છે. આ છે સુરતના માંડવી તાલુકાના મુજલાવ ગામમાં ખાડી પર બનેલો લો લેવલ બ્રિજ.

બ્રેકિંગ ન્યૂઝ