સારાં સમાચાર / લોકડાઉનમાં બિઝનેસ માટે કોઈપણ ગેરંટી વિના મોદી સરકારની આ સ્કીમમાં મેળવો લોન, આ રીતે કરો અરજી

mudra loan scheme get business loan on low interest rate in lockdown

કેન્દ્ર સરકારે કોરોના વાયરસ મહામારીને રોકવા માટે 31 મે સુધી લોકડાઉન વધારી દીધું છે. જોકે, સરકારે કેટલીક શરતો સાથે લોકડાઉનમાં બિઝનેસ શરૂ કરવાની મંજૂરી આપી છે. જો, આ સંકટ સમયમાં તમે પણ કોઈ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો અને તેને શરૂ કરવા માટે તમારી પાસે પૈસા નથી તો ચિંતા કરવાની જરૂર નથી. મોદી સરકારની મુદ્રા લોન તમારી આ પરેશાની દૂર કરી શકે છે. ત્યારે હાલમાં જ સરકારે શિશુ મુદ્રા લોનના વ્યાજ પર 2 ટકાની છૂટ આપવાની જાહેરાત કરી છે. ચાલો જાણીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ