યોજના / બિઝનેસ માટે મોદી સરકાર ગેરંટી વિના આપી રહી છે 50,000 રૂપિયા, આ રીતે તમે પણ કરી શકો છો અરજી

mudra loan get 50000 rupee loan with mudra shishu loan

જો તમે નવો ધંધો શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો અને તેના માટે પૈસા નથી, તો તમે વડા પ્રધાન મોદીની આ સ્કીમનો લાભ લઈ શકો છો. કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે મોદી સરકાર મુદ્રા શિશુ યોજના હેઠળ લોન પરના વ્યાજદર પર 2 ટકા સુધીની છૂટ આપી રહી છે. સરકાર દ્વારા લોનમાં આપવામાં આવેલી આ છૂટનો લાભ દેશમાં માત્ર એક કે બે નહીં પરંતુ 9 કરોડ 37 લાખ લોકોને મળશે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ