બીમારી / નિષ્ણાત કહી રહ્યાં છે, મ્યુકોર્માઇકોસિસ નવો રોગ નથી અને ડરવાની જરૂર નથી કારણકે...

Mucormycosis is not a major disease

કોરોનાના કેસમાં હજી ઘટાડો નોંધાયો છે ત્યાં વધુ એક આફતે દસ્તક દીધી છે.મ્યુકોર્માઇકોસિસ નામની બીમારીએ રાજ્યમાં એકાએક એન્ટ્રી લીધી છે અને અમદાવાદમાં 64 દર્દી છે ત્યારે મ્યુકોર્માઇકોસિસને લઇને કોવીડ ટાસ્ક ફોર્સ મેમ્બર ડૉ. તૃષાર પટેલે મોટું નિવેદન આપ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ