VIDEO / વડોદરાથી આવ્યા ચિંતાજનક સમચાાર: Mucormycosis નો વધુ એક કેસ સામે આવતા ફફડાટ

Mucormycosis in vadodara

Mucormycosis નો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે હવે કોરોનાના વૃદ્ધ દર્દીઓ કોરોનાનો શિકાર બની રહ્યા છે. વડોદરામાં Mucormycosis નો કહેર વરસી રહ્યો છે. વધુ એક Mucormycosis નો કેસ સામે આવતા ફફડાટ ફેલાઈ ગયો છે.

બ્રેકિંગ ન્યૂઝ