નિવેદન / 5 કરોડ નોકરીઓની તક ! કેન્દ્ર સરકારના દિગ્ગજ મંત્રીએ કહ્યું આ રીતે મળશે અવસર

Msme Aiming 5 Cr Additional Jobs In Msme Sector In Five Yrs Says Gadkari

કોરોના વાયરસના કારણે દેશના અર્થતંત્રને જોરદાર ઝટકો લાગ્યો છે જેના કારણે ઘણા બધા લોકોએ પોતાની નોકરીઓ પણ ગુમાવી દેવાનો વારો આવ્યો છે ત્યારે કેન્દ્ર સરકારના મંત્રી નીતિન ગડકરીને પાંચ કરોડ રોજગાર ઉત્પન્ન કરવાના લક્ષ્ય વિશે મોટું નિવેદન આપ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ