વિવાદ / ધોનીના ગ્લવ્ઝ વિવાદ પર ICCનો આવી ગયો જવાબ, જાણો પહેરી શકશે કે નહીં?

MS Dhoni Will Not Wear Balidaan Badge Gloves In World Cup 2019, ICC Said To Bcci

મહેન્દ્ર સિંહ ધોનીના ગ્લવ્ઝ પર બલિદાન બેઝ વિવાદમાં એક વળાંક આવ્યો છે. ક્રિકેટની સર્વેોચ્ચ સંસ્થા ICCએ પોતાનો નિર્ણય સંભળાવતા સ્પષ્ટ કહ્યું હતું કે, માહીએ નિયમો તોડ્યા છે. મતલબ સાફ છે કે, હવે પૂર્વ ભારતીય કપ્તાન અને દિગ્ગજ વિકેટકીપર ધોની વિશ્વકપમાં બલિદાન બેઝ પહેરીને રમી શકશે નહીં.

બ્રેકિંગ ન્યૂઝ