VIRAL / 'શરૂઆતી દિવસોમાં 30 લાખ કમાઇને રાંચીમાં સેટ થવા માંગતો હતો માહી'

Ms Dhoni Wanted To Earn 30 Lac From Cricket And Live Peacefully In Ranchi

ઇન્ટરનેશનલ ક્રિકેટથી લગભગ 8 મહિના સુધી દૂર રહ્યા પછી મહેન્દ્ર સિંહ ધોની દુનિયાભરમાં સૌથી લોકપ્રિય ક્રિકેટર્સમાંથી એક છે. ટીમ ઇન્ડિયાનો પૂર્વ કેપ્ટન ધોની જોકે એક સમયે ક્રિકેટથી 30 લાખ રૂપિયા કમાઇને રાંચીમાં સેટ થવા ઇચ્છતો હતો. આ વાતની જાણકારી પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે સોશ્યલ મીડિયા પર આપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ