Video / ધોનીએ પત્ની સાક્ષીને કરી ટ્રોલ, સોશિયલ મીડિયામાં વિડીયો વાઈરલ

ms dhoni trolls sakshi dhoni over dialogue delivery video viral on social media

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની લાંબા સમયથી ટીમની બહાર છે. વર્લ્ડ 2019માં સેમી ફાઈનલ રમ્યા બાદ ધોની એક પણ મેચમાં દેખાયા નથી છતાં સતત તેઓ ચર્ચામાં બનેલાં રહે છે. આ વખતે ધોની પોતાની પત્ની સાક્ષીને ટ્રોલ કરવાના પ્રયત્ન કર્યા છે. ધોની એ સોશિયલ મીડિયામાં એક જુનો વિડીયો શેર કર્યો જેમાં સાક્ષી એક ડાયલોગ બોલી શકતી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ