સ્પોર્ટ્સ / ક્રિકેટ બાદ આ ક્ષેત્રમાં 'નવી ઈનિંગ' શરુ કરશે માહી, પત્ની સાક્ષી પણ બનશે હિસ્સો

ms Dhoni To Produce Mythological Sci-Fi Web-Series

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ભારતનાં લોકપ્રિય ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે ત્યારે મનોરંજન જગતમાં માહી અને તેમના પત્ની હાલમાં જ એક્ટિવ થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ