સ્પોર્ટ્સ / ધોની આ 'ઋણ' ચૂકવવા માટે સતત બદલતો રહે છે પોતાનું બૅટ, એક તો વેચાયું હતું 1 કરોડમાં

ms dhoni three different sponsor bats ms dhoni changing bat Logos match world cup

વર્તમાન વર્લ્ડ કપમાં પોતાની ધીમી બેટિંગને કારણે આલોચના સહન કરી રહેવા દિગ્ગજ ભારતીય વિકેટકીપર તથા બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની ટૂર્નામેન્ટમાં મેચ દરમિયાન 3 અલગ-અલગ સ્પોન્સર ધરાવતા બેટ સાથે રમી રહ્યા છે. ધોની જ્યારે બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરે છે ત્યારે તેમના હાથમાં જે સ્પોન્સરનું બેટ હોય છે તે બેટિંગ દરમિયાન દાવ પુરો થાય ત્યાં સુધીમાં બદલાઇ જાય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ