IPL 2023 / આ વખતે ધોનીની CSK બની શકે છે ચેમ્પિયન, IPL 2023માં વર્ષ 2017 જેવો જ અજબ સંયોગ: આ 4 ખેલાડી સૌથી ખાસ

ms dhoni team csk may win ipl 2023 supergiant ajinkya rahane ben stokes deepak chahar

સીઝનની પહેલી મેચ 31 માર્ચે ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની વચ્ચે થશે. ટૂર્નામેન્ટને લઈને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા સહિત CSK ટીમના બાકી પ્લેયર્સે પ્રેક્ટિસમાં ખૂબ મહેનત કરી. ટીમની સાથે એક એવો સંયોગ બની રહ્યો છે જે તેને ચેમ્પિયન બનવા તરફ લઈ જઈ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ