IND vs NZ T20 / VIDEO: માહીભાઈની એન્ટ્રી! પંડ્યા સેનાને વિજયમંત્ર આપવા પહોંચ્યો ધોની, ખેલાડીઓ થઈ ગયા સરપ્રાઈઝ

ms dhoni surprise visit to indian dressing room meets hardik pandya and team

ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડની વચ્ચે શુક્રવારથી ત્રણ મેચની ટી20 શ્રેણી રમાશે. આ શ્રેણીની પહેલી ટી20 મેચ રાંચીમાં 27 જાન્યુઆરીએ રમાશે. મેચ પહેલા વર્લ્ડ કપ વિજેતા પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ બધા ખેલાડીઓને ચોંકાવ્યાં. ધોની અચાનક ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોંચી ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ