ક્રિકેટ / વિરાટ કોહલી પર કેમ ભડક્યાં વીરેન્દ્ર સહેવાગ, ધોની અને કોહલીની કેપ્ટનશીપમાં ગણાવ્યું અંતર

ms dhoni supported players but virat kohli lack this in captainship says virender sehwag

ભારતનાં પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે વિરાટ કોહલી અને મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ વચ્ચે અંતર સમજાવતું નિવેદન આપ્યું છે. સહેવાગનાં માટે હવે વિરાટનાં નેતૃત્વમાં ખેલાડીઓને પોતાની આવડત માટે સમય આપવામાં આવતો નથી. જો કોઈ ખેલાડી પોતાના ક્રમમાં 4 કે 5 મેચમાં સારું પ્રદર્શન ન કરે તો તેનો ક્રમ બદલવાના પ્રયાસ શરુ કરી દેવામાં આવે છે જ્યારે ધોનીનાં સમયમાં આવું ન હતું. તેઓ બધાને પૂરતી તક આપતાં હતા. એમએસનાં સમયમાં ખુબ સ્પષ્ટતા હતી કે કોણ કયા ક્રમે રમશે. 

બ્રેકિંગ ન્યૂઝ