Photos / બિલિયર્ડ રમતો જોવા મળ્યો ધોની, Viral થઇ રહી છે તસવીર

ms dhoni spotted playing billiards with mla kunal sarangi

પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડકપ બાદ થી ક્રિકેટથી દૂર છે અને તેમણે હાલ ફેમિલી સાથે સમય વિતાવી રહ્યા છે. જોકે, સમય-સમય પર તેમની તસવીર સોશિયલ મીડિયા પર શેયર થતી રહે છે. લેટેસ્ટ તસવીરમાં તે બિલિયર્ડ રમતા દેખાઇ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ