VIDEO / ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના આ કામથી ચાહકોએ કહ્યું...

ms dhoni sings bollywood film song with friends

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છેલ્લા કેટલાક દિવસોથી વેકેશન માણી રહ્યા છે. જુલાઈમાં ઇંગ્લેન્ડમાં યોજાનાર વનડે વર્લ્ડ કપમાં સેમીફાઈનલમાંથી ભારત બહાર ફેંકાયા બાદ 38 વર્ષીય ધોની વેકેશન પર ઉતર્યા છે અને ત્યારબાદ ભારતીય ટીમ સાથે તેઓ મેચ રમી રહ્યા નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ