IPL 2022 / VIDEO: ધોનીએ 12 વર્ષ જૂની એવી ટ્રિક વાપરી, ઊભા-ઊભા પોલાર્ડનો કેચ હાથમાં આવી ગયો

ms dhoni set the fielding to get pollard out

ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચમાં ધોનીએ કાયરન પોલાર્ડને આઉટ કરવા માટે ફિલ્ડીંગ સેટ કરી હતી અને તેઓ પોલાર્ડને પવેલિયન મોકલવામાં સફળ રહ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ