WC 2019 / એક નિયમે કરી દીધા ધોની-સાક્ષીને દૂર, એક જ શહેર પણ હોટલ અલગ-અલગ

MS  Dhoni Sakshi Dhoni is away from each other during World Cup Matches due to BCCI terms and Conditions

ટીમની જીત માટે ક્યારેક કડક નિયમનું પાલન કરવું  પડતું હોય છે. આવા જ એક નિયમને કારણે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીને અહીં વર્લ્ડ કપ દરમિયાન પત્ની સાક્ષીથી દૂર રહેવું પડી રહ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ