નિવેદન / પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે કહ્યું, હવે ક્રિકેટમાં ધોનીનો સમય પૂરો થઈ ગયો

Ms Dhoni S Time Is Up Says Legendary Batsman Sunil Gavaskar

મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરે મહેન્દ્ર સિંહ ધોનીને લઇને મોટી જાહેરાત કરી છે. સુનીલ ગાવસ્કરે કહ્યુ કે, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં મહેન્દ્ર સિંહ ધોનીનો સમય પૂરો થઇ ગયો છે અને ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનથી આગળ જોવુ પડશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ