સ્પોર્ટ્સ / ધોનીએ સંન્યાસની જાહેરાત કરીને તરત જ ઇંગ્લેન્ડથી મળી મોટી ઓફર !

MS Dhoni Retirement : shane warn offers to play

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે, ધોનીની જાહેરાત બાદ દરેક ખેલાડીએ ધોની વિશે સોશ્યલ મીડિયામાં પ્રતિક્રિયા આપી હતી. માત્ર ખેલાડીઓ જ નહીં રાજનેતાઓ હોય કે પછી બોલિવૂડની હસ્તીઓ દરેક વ્યક્તિએ ધોનીને સલામ કરીને એક સ્વરમાં કહ્યું કે ધોની જેવું કોઈએ નહીં. એવામાં ધોનીએ જેવી જ આ જાહેરાત કરી તેના કલાકમાં જ ઇંગ્લેન્ડથી તેમને એક મોટી ઓફર મળી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ