ક્રિકેટ / 15 વર્ષ પહેલા જ આજે ધોનીએ પાકિસ્તાન સામે રમી હતી શાનદાર ઇનિંગ્સ

ms dhoni play good in 15 year back match with pakistan

15 વર્ષ પહેલા આજના દિવસે જ મહેન્દ્ર સિંહ ધોનીએ ધમાકેદાર ઇનિંગ રમીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની જગ્યા બનાવી. આજના દિવસે જ એટલે કે 5 એપ્રિલ 2005 માં ધોનીએ પાકિસ્તાન વિરુદ્ઘ વિશાખાપટ્ટનમમાં રમાયેલી વનડે મેચમાં ત્રીજા નંબર પર આવીને 123 બૉલમાં 148 રનની ઇનિંગ રમી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ