ક્રિકેટ / ધોનીના ચાહકો માટે નિરાશા, માહીએ લીધો મોટો નિર્ણય અને BCCIને કરી જાણ

ms dhoni makes himself unavailable for bangladesh t20

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર ધોનીના ચાહકોને નિરાશ કરી શકે છે. હા, એમએસ ધોનીએ વધુ એક ટી 20 સિરીઝ રમવાનો ઇનકાર કરી દીધો છે. ધોનીએ આ માહિતી ભારતીય ટીમના મુખ્ય પસંદગીકારોને આપી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ