ક્રિકેટ / કોરોનાના કારણે IPL થઈ સ્થગિત, આ નવા લૂક સાથે પાછો ફર્યો MS ધોની

Ms Dhoni Leaves Chennai With New Look As Covid-19 Puts Ipl 2020 On Hold

મહામારી કોરોનાના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ કારણે ભૂતપૂર્વ ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ્સના ટ્રેનિંગ કેમ્પથી રવાના થયા છે. જ્યારે તેઓ કેમ્પથી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેઓ ફ્રેંચ કટ દાઢીના નવા લૂકમાં ચાહકો સમક્ષ આવ્યા અને ચાહકોને ઓટોગ્રાફ પણ આપ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ