સ્પોર્ટસ / ધોનીના જીવનમાં એવુ તો શું બન્યુ કે તે ખેતી કરી રહ્યો છે

ms dhoni learn things about organic farming

મહેન્દ્રસિંહ ધોની ખૂબ જ જલ્દી ક્રિકેટ મેદાન પર જોવા મળશે. તે આઈપીએલ 2020 માં ધમાલ મચાવવા તૈયાર છે. ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન ધોની 2 માર્ચે ટીમમાં જોડાશે. પરંતુ આ પહેલા ધોનીનો એક વીડિયો વાયરલ થયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ