સર્વે / વિરાટ-સચિનથી આગળ નીકળ્યો ધોની, પુરુષોમાં PM મોદી અને મહિલાઓમાં મેરી કૉમ ટોપ પર

MS Dhoni is more popular than Virat Kohli and Sachin Tendulkar in India

એક તાજા સર્વે પ્રમાણે ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની દેશના સૌથી પ્રશંસનીય શખ્સોની યાદીમાં બીજા સ્થાન પર છે.આ યાદીમાં પીએમ મોદી પહેલા સ્થાન પર છે, જ્યારે ધોની અહીંયા વિરાટ કોહલી અને સચિન તેંડુલકરથી પણ આગળ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ