અભિયાન / મારુ સૌભાગ્ય છે કે હું ભારતીય છું: દેશભક્તિના રંગે રંગાયો ધોની, લોકોને આપ્યો ખાસ સંદેશ

ms dhoni instagram profile photo har ghar tiranga independence day 2022

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ હર ઘર તિરંગા અભિયાનમાં સામેલ થયા છે. એમએસ ધોનીએ સોશિયલ મીડિયામાં તેમનો પ્રોફાઈલ ફોટો બદલ્યો છે અને હવે તિરંગો લગાવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ