ક્રિકેટ / શું ખરેખર ધોની કરશે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી, શાસ્ત્રીએ કહી આ વાત

MS Dhoni in contention to play ICC World T20

ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને મોટું નિવેદન આપ્યું છે. શાસ્ત્રીએ કહ્યું કે ટીમ ઈન્ડિયામાં વાપસીનો નિર્ણય સંપૂર્ણ રીતે ધોનીનો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ