IPL / માહી માર રહા હૈ ! ધોની ફોર્મમાં પાછો, પ્રેક્ટિસ મેચમાં 5 બૉલમાં 5 સિક્સર્સ

ms dhoni hits 5 sixes in 5 ball during pratice session of csk

વર્લ્ડકપ 2019 પછી મહેન્દ્ર સિંહ ધોની સાત મહિનામાં લાંબા બ્રેક પછી ફરી આવ્યો છે, તે 29 માર્ચથી શરૂ થનારી IPL ની 13મી સિઝન માટે તૈયારી કરી રહ્યો છે. ચેન્નાઇના ચેપોક સ્ટેડિયમમાં તે સતત બેટથી કમાલ કરી રહ્યો છે. હજારોની સંખ્યાં ઓડિયન્સ તેની પ્રેક્ટિસ જોવા માટે આવી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ