ફિનિશર ધોની / ધોનીનું આ રૂપ જોઈને ખુરશીમાંથી કૂદયો વિરાટ, પત્ની સાક્ષીએ તો એવું કર્યું કે વિડીયો થઈ ગયો વાયરલ

ms dhoni finisher style virat kohli team india chennai super kings vs delhi capitals

દિલ્હી કેપિટલ્સની સામે દુબઈમાં રમાયેલી IPL 2021ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં આખી દુનિયાએ મહેન્દ્ર સિંહ ધોનીનો પહેલા જેવો ફિનિશર અંદાજ જોયો. ધોનીએ મેચના છેલ્લાં 5 બોલમાં 13 રન ફટકારી ચેન્નઈ સુપર કિંગ્સને નવમી વખત ફાઈનલમાં પહોંચાડી દીધી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ