શું વાત છે? / ધોનીની ફિલ્મનો ફર્સ્ટ લુક આવ્યો સામે: ટૂંક સમયમાં થશે રીલીઝ, ફેન્સ થઈ ગયા આતુર

ms dhoni entertainment private ltd movie lets get married motion picture released

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટની પિચ પર ખૂબ રંગ જમાવ્યો. હવે વારો મનોરંજનનો છે. પ્રશંસકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે કે ક્યારે માહીના પ્રોડક્શન હાઉસની ફિલ્મ સામે આવશે. શુક્રવારે આ ફિલ્મનુ મોશન પિક્ચર લોન્ચ કરવામાં આવ્યું. ફિલ્મનુ નામ લેટ્સ ગેટ મેરિડ છે.

બ્રેકિંગ ન્યૂઝ