ના હોય! / પ્રોડક્શન હાઉસ ખોલ્યા બાદ હવે બોલિવુડમાં એન્ટ્રી કરશે MS Dhoni? એક્ટિંગને લઈને માહીએ કહી આ વાત

MS dhoni enter in bollywood after production house captain 7 animation series

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ક્રિકેટર મહેન્દ્ર સિંહ પર બનેલી એનિમેશન સીરીઝ 'કેપ્ટન 7' થોડા સમયમાં જ રિલીઝ થવાની છે. આ અવસર પર ધોનીએ બોલિવુડમાં એન્ટ્રી કરવા પર પ્રતિક્રિયા આપી છે. 

બ્રેકિંગ ન્યૂઝ