ક્રિકેટ / ભારતના આ દિગ્ગજ ખેલાડીની દીકરીનો વીડિયો થયો વાયરલ, ફેન્સે આપી આવી પ્રતિક્રિયા

Ms Dhoni Daughter Ziva Sings Krishna Bhajan in Malayalam Video Goes Viral

ભારતના દિગ્ગજ ખેલાડી અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી જીવા ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જીવા મલયાલમ ભાષામાં એક કૃષ્ણ ભજન ગાઈ રહી છે. ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ